Alumni
Alumni
The institution has old students association (OSA). Several of our former students have raised to higher Positions in the world of education such as principal, teachers in college and government officials.
For the growth and development of the institution informal feedback from the former students is also taken into consideration.
ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન
(Alumni Association)
નમસ્કાર,
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરની અંગભૂત એમ.બી.પટેલ કૉલેજ ઓફ એજ્યુકેશન (સી.ટી.ઈ.) ના ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થી તરીકે અમે આપ સૌનું અભિવાદન કરીએ છીએ. એમ.બી.પટેલ કૉલેજ ઓફ એજ્યુકેશન (સી.ટી.ઈ.) એક પરિવારના સભ્ય તરીકે આપ સૌને આવકારે છે. કૉલેજ પરિવાર સાથે આપનો કાયમી સંબંધ જીવંત રહે એવી અભ્યર્થનાથી આ ગૂગલ ફોર્મની લિંક આપ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ ગૂગલ ફોર્મમાં જરૂરી માહિતી ભરીને મોકલી આપવા નમ્ર અરજ છે.
આભાર સહ….
ડૉ. હિતેશ પટેલ,
આચાર્યશ્રી
એમ.બી.પટેલ કૉલેજ ઓફ એજ્યુકેશન (સી.ટી.ઈ.),
વલ્લભ વિદ્યાનગર-388120
⇒ Google Form ની લિંક:
https://forms.gle/S6QjvTEjYpTTycbq7